Privacy Policy
પ્રાઇવસી પોલિસી

Welcome to the Khedut Mitra app. We take your privacy and data security very seriously.

ખેડૂત મિત્ર (Khedut Mitra) એપમાં તમારું સ્વાગત છે. અમે તમારી પ્રાઇવસી અને ડેટા સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ.


1. What Data is Collected?

We only collect the necessary data to provide a better service to our users:

૧. કયો ડેટા એકઠો કરવામાં આવે છે?

અમે યુઝરને સારી સેવા આપવા માટે માત્ર જરૂરી ડેટા એકઠો કરીએ છીએ:


2. Data Usage

Your data is used in the following ways:

૨. ડેટાનો ઉપયોગ

તમારો ડેટા નીચે મુજબ ઉપયોગમાં લેવાય છે:


3. Notifications

We use Firebase Cloud Messaging (FCM) to send you real-time alerts about crop prices. You can turn off these notifications at any time from your settings.

૩. નોટિફિકેશન

અમે Firebase Cloud Messaging (FCM) નો ઉપયોગ કરીને તમને પાકના ભાવો વિશે રિયલ-ટાઇમ એલર્ટ મોકલીએ છીએ. તમે ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન સેટિંગ્સમાંથી બંધ કરી શકો છો.


4. Right to Data Deletion

In accordance with Google Play Store guidelines, you have the full right to delete your account and all associated data. By visiting the profile page in the app, you can click the 'Delete Account' button to permanently delete all your data.

૪. ડેટા ડિલીટ કરવાનો અધિકાર

Google Play Store ની માર્ગદર્શિકા (Guidelines) મુજબ, તમને તમારું એકાઉન્ટ અને તમામ ડેટા ડિલીટ કરવાનો પૂરો અધિકાર છે. એપના પ્રોફાઇલ પેજ પર જઈને તમે 'એકાઉન્ટ ડિલીટ કરો' બટન પર ક્લિક કરીને તમારો બધો જ ડેટા કાયમ માટે ડિલીટ કરી શકો છો.


5. Contact Us

If you have any questions regarding this privacy policy, you can contact us at:
📧 Email: kavyatechnovations@gmail.com

૫. સંપર્ક કરો

જો પ્રાઇવસી પોલિસી વિશે કોઈ પણ પ્રશ્ન હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો:
📧 ઈમેલ: kavyatechnovations@gmail.com